ડીસા તાલુકાના ઝેરડા ગામે આરએસએસ દ્વારા શસ્ત્રપૂજન નું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-14 12:22:54
  • Views : 389
  • Modified Date : 2021-10-14 12:22:54

 

      ઝેરડા ગામે સાતમા નોરતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સૌપ્રથમવાર ઝેરડા  ગામ ના મોદીવાસ માં શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું

   આજે હિન્દૂ ધર્મના લોકો શાસ્ત્ર ની તો પૂજા કરે છે પણ સાથે સાથે શસ્ત્ર ને ધીરે ધીરે ભૂલતા જઇ રહ્યા છે આજના સમય માં ધર્મ ના રક્ષણ માટે પોતાના પરિવાર ના રક્ષણ માટે ઘરમાં એક શસ્ત્ર તો હોવુજ જોઈએ rss દ્વારા સમગ્ર હિન્દુ સમાજમાં આપણા માટે શસ્ત્ર કેટલું જરૂરી છે  એનું મહત્વ હિન્દુ ધર્મ  માં સુ છે તેની જાણ લોકોમાં થાય  શસ્ત્ર પૂજન પાછળ નો હેતુ એ હતો કે લોકો શસ્ત્ર માટે જાગૃત થાય અને બીજા લોકો ને પણ જાગૃત કરે કાર્યક્રમમાં મોદી વાસના દરેક લોકોએ પોતાના ઘરમાં પડેલા શસ્ત્રો ને ચાચર ચોકમાંલાવી આ પૂજન માં ભાગ લીધો હતો આરએસએસના કાર્યકર્તાઓએ દરેક લોકો ને વિસ્તાર થી  શસ્ત્ર વિશે નું મહત્વ સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News