પાટણ શહેર ના બાડીયા રોડ પર એક શોપિંગ સેન્ટર મા થી સ્પા ની આડ મા સેક્સ રેકેટ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 09:19:29
  • Views : 525
  • Modified Date : 2019-04-09 09:19:29

પાટણ શહેર ના બાડીયા રોડ પર એક શોપિંગ સેન્ટર મા થી સ્પા ની આડ મા સેક્સ રેકેટ ઝડપાયું
પાટણ એસઓજી અને એ ડિવિઝન ની રેડ મા 2 મહિલા સહિત 4 પુરુષ મળી કુલ 6 રૂપિયા 4 લાખ ના મુદ્દા માલ સાથે ઝડપાયા.

પાટણ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

Download Our B K News Today App

Related News