વિજ્ઞાન પ્રવાહનું ઉત્તમ માર્ગદર્શન એટલે ગાંધીનગર ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:54:16
  • Views : 428
  • Modified Date : 2019-04-11 06:54:16

ગાંધીનગર (તા)ના રાંધેજા ખાતે આવેલ ગાંધીનગર ઈન્ટરનેશનલ પÂબ્લક સ્કૂલ ખાતે વિસાન પ્રવાહના અધ્યક્ષ જગદીશભાઈ પટેલ દ્વારા વિજ્ઞાન પ્રવાહના બાયોલોજી, ફિઝીકસ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર સહિતના વિષયોના તલસ્પર્શી માર્ગદર્શન બાળકોને આપવામાં આવે છે. જેનાથી બાળકો ના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય છે.  જે સ્કૂલમાં કેમેરા, એ.સી. વર્ગખંડ,
વાહનવ્યવહારની ઉતમ સગવડ, હોસ્ટેલ, ગ્રંથાલય, સ્વીમીંગ પુલ તેમજ કેન્ટીન સહિતની ઉતમ સગવડો પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓની વાત કરવામાં આવે તો તેમાં રમતગમત દિવસ, પ્રવાસ, વાર્ષિક સમારંભ, કેરીયર માર્ગદર્શન વિદેશ પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ સહિતની ઉતમ સગવડો પણ પૂરી પાડવામાં આવી છે. જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થતો હોય છે.  જે વિજ્ઞાન પ્રવાહની શાળામાં ડેમો લેકચેર તા.૬ મે થી શરૂ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને વાહનવ્યવહાર તથા નાસ્તાની ફ્રી સગવડ આપવામાં આવશે. આમ આ કેમ્પસમાં ધો.૧૧,૧૨ વિજ્ઞાન પ્રવાહ સિવાય હીં, દ્ઘી, હષ્ઠીિં  સહિતના કોર્ષો પણ કરવામાં આવશે.
 

Download Our B K News Today App



Related News