ડીસા નગરપાલિકા સંચાલિત scw હાઇસ્કુલ કેમ્પસમાં બનશે નવી કોલેજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 14:20:57
  • Views : 980
  • Modified Date : 2020-07-23 14:20:57

બ્રેકીંગ..બનાસકાંઠા

ડીસામાં નવી સાયન્સ કોલેજની મંજૂરી મામલો..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. ની ટિમ ડીસાની મુલાકાતે..

ડીસા નગરપાલિકા સંચાલિત scw હાઇસ્કુલ કેમ્પસમાં બનશે નવી કોલેજ..

યુનિ.ની ટીમે કોલેજ માટેની જગ્યાનું કર્યું નિરીક્ષણ..

સાયન્સ કોલેજ માટેની જગ્યા પૂરતી સુવિદ્યા વાળી હોવાનો ટિમ નો મત..

ટિમ યુનિવર્સિટીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે..

Download Our B K News Today App



Related News