માણસા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-12 12:06:14
  • Views : 383
  • Modified Date : 2019-12-12 12:06:14

માણસા જનરલ હોસ્પિટલમાં અવારનવાર સ્વચ્છતાનો અભાવ નજરે પડે છે.  તે માટે કોઈ પણ જાતની કાળજી લેવામાં આવતી નથી. આ હોÂસ્પટલમાં સાજા લોકો પણ બીમાર થઈ જાય છે.
બીમાર માણસ સાજા થવા માટે હોસ્પટલમાં જાય છે. પરંતુ માણસની સિવિલ હોસ્પટલમાં તો સાજા લોકો પણ બીમાર થઈ જાય તેવી સ્થતિ છે. આ હોસ્પટલમાં સ્વચ્છતાના નામે મીંઠુ છે. એટલી હદે ગંદકી જાવા મળે છે કે રોગચાળો ફેલાવવાની ભીતિ રહે છે. હોસ્પટલના વહીવટી તંત્ર અને સુપ્રિટેન્ડેટ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. દર્દીઓ પણ સિવિલમાં જવાનું પસંદ કરતા નથી. સામાન્ય બીમારીમાં લોકોને ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે. 

Download Our B K News Today App



Related News