જાણો શા માટે ખાસ છે NRG સ્ટેડિયમ, જ્યાં આજે મળશે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 14:08:09
  • Views : 483
  • Modified Date : 2019-09-22 14:08:09

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચી ચૂક્યા છે ત્યારે થોડા સમયમાં જ પીએમ મોદી અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટનમાં 50000થી વધુ ભારતીય અમેરિકીઓને સંબોધશે. આ સમયે તેમની સાથે કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપ પણ હાજર રહેશે. આ પહેલો અવસર હશે જ્યાં પીએમ મોદી અને ટ્રંપ એક મંચ પર સાથે હશે.

Download Our B K News Today App



Related News