સમી ખાતે વાસુદેવ મહારાજના સાનિધ્યમાં સંતવાણી મહોત્સવ ઉજવાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 11:53:26
  • Views : 291
  • Modified Date : 2021-10-08 11:53:26

 

હારીજ તાલુકાના સમી ગામના પ્રજાપતિ ચમનભાઈ કાનજીભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.આ પાવન પ્રસંગે સાંજે સંતોના સામૈયા બાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું .પધારેલ મહેમાનોનું  ફુલહાર પહેરાવી શાલ ઓઢીડી ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ તથા નવીનભાઈ પ્રજાપતિ પરિવારે સન્માન કારેલ.આ પ્રસંગે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના સૌ જ્ઞાતિ બંધુઓ,કાંકરેજી/હિંદવાણી પ્રજાપતિ સમાજના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહેલ.

Download Our B K News Today App



Related News