સરકારી વિનયન વાણિજ્ય કોલેજ થરાદ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:43:22
  • Views : 256
  • Modified Date : 2021-10-06 12:43:22

ઇતિહાસ વિભાગ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અત્રેની કોલેજમાં ઇતિહાસ વિભાગમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં સામુદાયિક સેવા ધારાનું મહત્વ સમજાવતું આબેહૂબ દ્રશ્ય ઊભું થયું સેમેસ્ટર ના ઇતિહાસના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વર્ગખંડ અને આસપાસની લોબી મા થયેલ કચરો અને કોલેજ કેમ્પસમાં પ્લાસ્ટિક ના કચરાના નિકાલ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું વિદ્યાર્થીઓ પોતે ગાંધી જેના માટે આગ્રહી હતા અને વર્તમાન સરકારની સ્વચ્છતાની પ્રેરણાને ધ્યાને રાખી સ્વચ્છતાના મહત્વને કોલેજ સામે પ્રસ્તુત કર્યું...nss ની વિદ્યાર્થીનીઓ પ્રજાપતિ નયના,ચૌધરી અનસૂયા,ચૌધરી વર્ષા,એકતા ચૌધરી અને પ્રિયંકા ચૌધરી જેવી બેહનો ની નેતાગીરી હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.

Download Our B K News Today App



Related News