કરોડોની ન્યુ બ્રાન્ડ 'બુલેટ પ્રુફ કાર'માં સલમાનની એન્ટ્રી, ભારતમાં તો હજુ લૉન્ચ પણ નથી થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-07 11:22:14
  • Views : 361
  • Modified Date : 2023-04-07 11:22:14

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકીઓના કારણે તે ચર્ચામાં છે. અભિનેતાને લાંબા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. એવામાં તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. 

હાલમાં જ અભિનેતાએ આ ધમકીઓ પર ચુપ્પી તાડી અને ખૂબ જ મજેદાર અંજાદમાં જવાબ આપ્યો અને કહ્યું "પુરે ઈન્ડિયા કે ભાઈજાન નહીં હૈ, કિસી કી જાન ભી હૈ હમ. બહોત સારો કી જાન હૈ હમ. ભાઈજાન ઉનકે લીએ હે, હમ જીસકે ભાઈ હૈ ઔર ઉન્હે બહન બનાના ચાહતે હૈ."

આ વચ્ચે ચર્ચા છે કે સલમાન ખાને એક નવી કાર પણ ખરીદી છે. જે બૂલેટપ્રૂફ છે. અભિનેતાએ જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ આ નવી કાર ખરીદી છે. 

સુપરસ્ટારે હાલમાં જ નિસાન પેટ્રોલ એસયુવીની નવી બુલેટપ્રૂફ કાર પોતાના કાફિલામાં સામેલ કરી છે. જેના સાથે જ તે હાલમાં જ યાત્રા પર નિકતો જાવ મળ્યો હતો. સલમાન ખાનની નવી પેટ્રોલ કરા જોવા મળી, ત્યાં જ સફેદ રંગની આ કાર ખૂબ જ સ્ટાઈલિશ છે. 

હાવમાં આ કારને મુંબઈના રસ્તાઓ પર જોવામાં આવી છે. આ કારની સાથે જ એક કાળા રંગની Yoyota Fortuner પણ હતી તેની આગળ સલમાન ખાનની પ્રાઈવેટ સિક્યોરિટી હતી અને એક Mahindra bolero Neo જોવા મળી, જેમાં મુંબઈ પોલીસના અધિકારી હતા. 

જણાવી દઈએ કે નિસાન પેટ્રોલ એક પ્રમુખ એસયુવી છે જેને જાપાની નિર્માતા કંપની બનાવે છે. પરંતુ કંપની ભારતમાં આ કાર નથી વેચતી. આ વાહન મુખ્ય રીતે પૂર્વ એશિયાઈ દેશો અને ખાડી દેશોમાં વધારે લોકપ્રિય છે. 

રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ખાનગી રીતે આ કારને ઈન્ટરનેશનલ માર્કેટથી ઈમ્પોર્ટ કરાવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ કારને બુલેટપ્રૂફિંગ માટે સૌથી સારો ઓપ્શન્સ માનવામાં આવે છે. 

 

Download Our B K News Today App



Related News