ડીસા ધારાસભ્યએ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ૨૫ લાખની સહાય આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 11:24:52
  • Views : 451
  • Modified Date : 2020-03-31 11:24:52

સમગ્ર વિશ્વ કોરોના મહામારીને લઈને ચિંતિત છે ત્યારે આપના દેશના વડાપ્રધાન દ્વારા દેશમાં લોક દેઔણ આપવામાં આવ્યું છે. ત્યારે હાલમાં કોરોના વાયરસની લડતની સામે દરેક તાલુકાના ધારાસભ્યો મુખ્યમંત્રી રાહત ફંડમાં
પોતપોતાનો ફાળો આપી રહ્યા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્‌યા દ્વારા પણ કોરોના સામેની લડાઈમાં ગુજરાત સરકારને મદદરૂપ થવા માટે જરૂરી દવાઓ, મેડિકલ સાધનો, માસ્ક વગેરેની ખરીદી માટે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ૨૫ લાખ રૂપિયા સહાયરૂપે
આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ પોતાના વ્યક્તિગત ૧ લાખ રૂપિયા
પણ સહાયરૂપે આપ્યા હતા. 

Download Our B K News Today App



Related News