ભીલડીમાં સેમોજ પરોઠા હાઉસ દ્વારા સાધુ સંતોને વર્ષોથી પેટ ભરી ભોજન પીરસાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 18:39:47
  • Views : 445
  • Modified Date : 2020-04-19 18:39:47

ભીલડીમાં સેમોજ પરોઠા હાઉસ દ્વારા સાધુ સંતોને વર્ષોથી પેટ ભરી ભોજન પીરસાઈ રહ્યું છે ભીલડીમાં સેમોજ પરોઠા હાઉસ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સાધુ સંતો ગરીબ લોકોને દરરોજ જમાડી રહ્યું છે સાથે સાથે નાહવા ધોવા માટે સાબુ તેમજ મેડીકલ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે જેમાં હાલમાં લોક ડાવુંન વચ્ચે દરરોજ ૫૦ થી વધુ સાધુ સંતોને જમવાનું આપવામાં આવી રહ્યુ છે તેમજ ભરતભાઇ જોશી દ્વારા દૂધ અને છાશ પૂરી પાડવામાં આવે છે જેમાં જયરામભાઇ જોશી,તેમજ કાંતિભાઈ અને રાજુભાઈ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી ગોગા મઢ પાર્થમિક શાળામાં બેઠેલા પચાસ જેવા સાધુ સંતોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે..

Download Our B K News Today App



Related News