સાબરમતી નદીનો અદભુત નજારો, અમદાવાદીઓ નિહાળી શકશે નજારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 15:06:27
  • Views : 768
  • Modified Date : 2019-08-09 15:06:27

ગુજરાતની જીવાદોરી મા નર્મદામાં નવા નીર આવતાં સમગ્ર રાજ્યની નદી હવે પુનઃ જીવિત થશે. આજે જ ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી પાણી છોડતાં અમદાવાદ શહેરની જીવાદોરી સાબરમતીમાં જીવ પુરાયો છે. નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં અંદાજે 300 ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલના 3 દરવાજા ખોલાયા છે. 

Download Our B K News Today App



Related News