રશિયા-યુક્રેન યુદ્ધે ભારે કરી! : તેલના ભાવવધારામાં પિસાતી પ્રજા, સીંગતેલ-સનફ્લાવર સહિતનાં તેલમાં રૂ.300થી રૂ.600નો તોતિંગ વધારો, હજુ રૂ.50 વધશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-07 11:08:35
- Views : 276
- Modified Date : 2022-06-07 11:08:35
રશિયા-યુક્રેન યુદ્ધે ભારે કરી! : તેલના ભાવવધારામાં પિસાતી પ્રજા, સીંગતેલ-સનફ્લાવર સહિતનાં તેલમાં રૂ.300થી રૂ.600નો તોતિંગ વધારો, હજુ રૂ.50 વધશે
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલ બજાર પર મોટી અસર પહોંચી છે. છેલ્લા 3 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 200થી લઈ 600 રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. યુદ્ધની શરૂઆતથી આજ સુધી પામતેલના ભાવમાં પણ ભાવવધારો જરૂર જોવા મળ્યો છે. એની સીધી અસર ફરસાણ ઉદ્યોગ પર જોવા મળી છે. નમકીન ઉદ્યોગ પર આજે લગભગ 50% જેટલી અસર જોવા મળી રહી છે. યુદ્ધ બાદ સૌથી વધુ સનફ્લાવર તેલમાં રૂ.500થી 600નો અસહ્ય ભાવવધારો થયો છે. કપાસિયા તેલમાં 300થી 400 અને સીંગતેલમાં રૂ.400નો વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સીંગતેલમાં રૂપિયા 400નો ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની હાલત ‘ખાયે તો ખાયે કયા, જાયે તો જાયે કહાં’ જેવી કફોડી થઈ છે.
ધીમે ધીમે અછત દૂર થઈ રહી છેઃ વેપારી
રાજકોટના ખાદ્યતેલના
વેપારી ભાવેશ પોપટે દિવ્ય ભાસ્કર સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા
વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે
ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તમામ તેલના ભાવમાં ઘટાડો જરૂર જોવા મળ્યો હતો, પરંતુ આમ છતાં પણ આજે ખાદ્યતેલના ભાવ 2800 સુધી
પહોંચી ગયા છે, જે અત્યારસુધી હાઈએસ્ટ ભાવ માનવામાં આવી રહ્યો છે. એને કારણે ખાદ્યતેલમાં
વચ્ચે અછત જરૂર જોવા મળી હતી, પરંતુ ધીમે ધીમે અછત દૂર થઇ રહી છે. યુદ્ધ બાદ
દરેક પ્રકારના તેલમાં 200થી 600 રૂપિયા
સુધી ભાવવધારો જોવા મળ્યો છે. હાલના તબક્કે ખાદ્યતેલ એક્સપોર્ટ કરવામાં આવતું નથી, પરંતુ ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે.
સનફ્લાવર તેલમાં રૂ.600 જેટલો જંગી ભાવવધારો
તેમણે વધુમાં
જણાવ્યું હતું કે યુદ્ધના કારણે સનફ્લાવર તેલનું પૂરતા પ્રમાણમાં ઈમ્પોર્ટ થતું નથી. યુદ્ધ પછી લગભગ બે મહિના સુધી
નહીંવત પ્રમાણમાં
સનફ્લાવર તેલ ઈમ્પોર્ટ થતું હતું, એને કારણે આજે પણ સનફ્લાવર તેલનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે. યુદ્ધ પછીના સમયમાં
સનફ્લાવર તેલમાં 600 રૂપિયા જેટલો
જંગી ભાવવધારો જોવા મળ્યો છે. મલેશિયાથી મોટા ભાગે પામોલીન તેલ આયાત કરવામાં આવે છે. પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા
હોવાની ઘટના પ્રથમ વખત આ યુદ્ધના કારણે જોવા
મળી હતી. આગામી સમયમાં હજુ પણ ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયા
સુધી ભાવવધારો જોવા મળે એવી શક્યતા છે.
ખાદ્યતેલનો વપરાશ પ્રમાણમાં યુદ્ધ પછી ઓછો થયો
મોટા ભાગે
લોકો ખાદ્યતેલમાં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે, પરંતુ
ભાવ સતત ઊંચા જાય છે. યુક્રેન-રશિયાની યુદ્ધની સ્થિતિમાં આયાતી
તેલમાં ધરખમ વધારો થયો છે, જેને કારણે ઇન્ડસ્ટ્રિયલ વપરાશ નહીંવત પ્રમાણમાં
થઇ રહ્યો છે અને ફરસાણ ઉદ્યોગ, કંદોઈ સમાજ પરેશાન થઈ ગયો છે, જેના પર મોટી અસર જોવા મળી છે. કેટલાક નમકીન ઉદ્યોગ તો બંધ થઇ ગયા છે અને કેટલાક
ઉદ્યોગો પહેલાં કરતાં માત્ર 50% જ કામ કરી રહ્યા છે. ખાદ્યતેલનો વપરાશ પ્રમાણમાં
યુદ્ધ પછી ઓછો થતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
એટલું જ નહીં, ખાદ્યતેલના ઊંચા ભાવને કારણે આજે મધ્યમવર્ગ મોટું 15 કિલોનું ટીન ખરીદવાના બદલે માત્ર 5 લિટરનું કેન લેવાનું પસંદ કરી રહ્યા છે.
ઓફ સીઝન છતાં સીંગતેલની નિકાસ થતાં ભાવ ઊંચકાયા
મોંઘવારી અને
ફૂગાવાને કાબૂમાં લેવા સરકારે ખાદ્યતેલોના ભાવો ઘટે એ માટે સ્ટોક લિમિટ, આયાતની
છૂટ આપવાની જરૂર છે. છેલ્લે, સોયાબીન તેલ અને
સૂર્યમુખી તેલ પર આયાત ડ્યૂટી રદ કરવા સહિતનાં અનેકવિધ પગલાં
લીધા છતાં ભાવ ઘટ્યા હોવાનું સામે
આવ્યું નથી. જ્યારે ચીનમાં ઓફ સીઝન છતાં સીંગતેલની નિકાસ થતાં સૌરાષ્ટ્ર સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો
છે.
સીંગદાણાના ભાવ રૂ. 1700 આસપાસ જ જળવાયા
સૌરાષ્ટ્રના મિલરોએ સપ્તાહમાં જ 300 કન્ટેઇનરો, એટલે કે
આશરે 6000 ટન સીંગતેલ નિકાસ માટે રવાના કર્યું છે, જ્યારે યાર્ડમાં લાખો ગૂણી મગફળી ઠલવાતી હોય, 500થી વધુ તેલ
મિલો ધમધમતી હોય ત્યારે આટલી નિકાસની અસર ઓછી થાય, પરંતુ
હાલ ઓફ સીઝનમાં આ નિકાસથી ભાવ ઊંચાઈએ રહ્યા છે. મિલરોનો
દાવો છે કે ચીન 2 ટકા સુધી FFA(ફ્રી
ફેટ્ટી એસિડ) ધરાવતું તેલ પણ ખરીદી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અડધા ટકા સુધીનું FFAવાળું તેલ હોય એ બે વર્ષ સુધી બગડતું નથી, આથી
તેની સંગ્રહખોરી થતી હોય છે. ઉલ્લેખનીય છે કે સીંગતેલના ભાવમાં પણ શેરબજારના ભાવની જેમ ઓછો ઘટાડો અને વધુ વધારો એવી
થતું રહે છે. ત્યારે ખેડૂતોને યાર્ડમાં
મળતા મગફળીના ભાવ પહેલેથી જ રૂ. 1000થી 1300 પ્રતિ મણના અને સીંગદાણાના ભાવ રૂ.1700 આસપાસ જ જળવાયા છે, જેની
સામે સીંગતેલના હાઈએસ્ટ ભાવ વર્ષ 2022માં જોવા
મળી રહ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



