પાલનપુર શહેરની મધુવન સોસાયટીના રહીશોએ વરસાદી પાણીના નિકાલ માટે ચીફ ઓફિસર ને રજુઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 17:36:38
  • Views : 188
  • Modified Date : 2022-06-09 17:36:38

 

 

સોસાયટી ખાડામા હોવાના કારણે વરસાદી પાણી નો નિકાલ કરવા સ્થાનિકો એ રજુઆત કરી

 

પાલનપુર શહેરના વોર્ડ નંબર એક માં આવેલ મધુવન સોસાયટી ના રહીશોએ આજરોજ નગરપાલિકા ખાતે આવી તેમની સોસાયટી ખાડામાં હોઈ તેમની સોસાયટી માં આવેલા મકાનો માં વરસાદી પાણી ભરાવવાની શક્યતા ઓ ને લઈને આજરોજ નગરપાલિકા ખાતે આવી ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી કે મધુવન સોસાયટી મા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે જેથી તેમના મકાન ડૂબતા બચી જાય

 

પાલનપુર શહેરના વોર્ડ નં 1 માં આવેલ મધુવન સોસાયટી ના રહીશોએ આજરોજ નગરપાલિકા ખાતે આવી તેમની સોસાયટી ખાડામાં હોઈ અને હોઈ તેમની સોસાયટી માં આવેલા  મકાનો માં વરસાદી પાણી ભરાવવાની શક્યતા ઓ ને લઈને આજરોજ નગરપાલિકા ખાતે આવી ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી અને તેમની સોસાયટી માંથી વરસાદી પાણી ના નિકાલ માટે ની તત્કાલીન રીતે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી

 

જોકે આ અંગે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે વોર્ડ નંબર એક મા અમારી સોસાયટી ખાડામાં છે જો પાણી નો નિકાલ કરવામાં ના આવે તો અમારી આખી સોસાયટી પાણી મા ડૂબી જાય તેમ છે સરકાર ને વિનંતી છે કે કોઈ પણ સંજોગે વરસાદી પાણો નો નીકાલ કરો એના થી અમારા મકાન ડૂબતા બચી જાય એના માટે આમે આજે રાજુઆત કરવા આવ્યા છીએ

Download Our B K News Today App



Related News