જામનગરમાં ખનિજચોરો સામે તંત્રની લાલ આંખ, SOG પોલીસે અને ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 14:40:02
  • Views : 44
  • Modified Date : 2025-03-09 14:40:02

રોયલ્ટી વગરની અને ઓવરલોડ રેતીથી ભરેલા 13 ટ્રક જપ્ત કરાયાછે. આ 13 ટ્રકો પૈકી ખીજડિયા બાયપાસ અને જાંબુડા પાટિયા પાસેથી 8 ટ્રક જપ્ત જપ્ત કરાયા છે તો ઠેબા ચોકડી અને મોરકંડા પાટિયા વિસ્તારમાંથી 2 ટ્રક જપ્ત કરાયા છે,


જામનગરમાં ગેરકાયદે રેતી ખનન સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. રોયલ્ટી વગરની અને ઓવરલોડ રેતીથી ભરેલા 13 ટ્રક જપ્ત કરાયાછે. આ 13 ટ્રકો પૈકી ખીજડિયા બાયપાસ અને જાંબુડા પાટિયા પાસેથી 8 ટ્રક જપ્ત જપ્ત કરાયા છે તો ઠેબા ચોકડી અને મોરકંડા પાટિયા વિસ્તારમાંથી 2 ટ્રક જપ્ત કરાયા છે, અને જોડિયાના હડિયાણા ગામ પાસેથી 3 ટ્રક જપ્ત કરાયા છે..


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



જામનગરના ખીજડિયા બાયપાસ, ખંભાળિયા બાયપાસ, લાલપુર બાયપાસ, ઠેબા બાયપાસ તેમજ જાંબુડા પાટીયાથી હડીયાણા થઈ જોડીયા સુધી અને જાંબુડા પાટીયાથી ધ્રોલ સુધી એસઓજી ટીમ વોચ રાખીને બેઠી હતી. જેમાં રેતી ભરીને પસાર થતાં કેટલાક ટ્રક રોકી લેવામાં આવ્યા હતા.SOG પોલીસે ખાણ ખનીજ વિભાગને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જે દરમ્યાન ધ્રોલના ધાંગડા ગામના પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં 350 ટન રેતીનો જથ્થો મળ્યો હતો.

Download Our B K News Today App



Related News