RBIએ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું, ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકાશે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-14 14:20:05
- Views : 324
- Modified Date : 2021-02-14 14:20:05
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો પોતાનું રિઝલ્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ rbi.org.in પર જઇને ચેક કરી શકે છે. RBIએ આસિસ્ટન્ટની મુખ્ય પરીક્ષા 22 નવેમ્બર, 2020ના રોજ લેવામાં આવી હતી. જ્યારે 14 અને 15 ફેબ્રુઆરી 2020ના રોજ આસિસ્ટન્ટ પ્રીલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી, જેનાં રિઝલ્ટ 17 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા કુલ 926 આસિસ્ટન્ટ પોસ્ટની નિમણૂક કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. RBIએ તાજેતરમાં જ જુનિયર એન્જિનિયર (સિવિલ) અને જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત કુલ 48 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
- -સૌપ્રથમ RBIની ઓફિશિયલ સાઇટ rbi.org.in પર જાઓ.
- -હોમ પેજ પર ઉપલબ્ધ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
- -હવે વિવિધ ઓફિસ માટે સિલેક્ટેડ કેન્ડિડેટ્સનું લિસ્ટ ઉપલબ્ધ હશે.
- -તમારા ક્ષેત્રનાં લિસ્ટ પર ક્લિક કરો અને pdf તમારી સ્ક્રીન પર ખૂલી જશે.
- -તમારું રિઝલ્ટ ચેક કરો અને એક કોપી તમારા માટે ડાઉનલોડ કરી દો.
Related News
1 એપ્રિલથી લાગૂ થશે ઇન્કમટેક્સને લઇને નવા નિયમો, જાણો શું બદલાઇ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 2:23 pm
- 639
પોસ્ટ ઓફિસમાંથી 1 વર્ષમાં 20 લાખથી વધારે કેશ ઉપાડવા પર TDS કટ કરવામાં આવશે, PPF પર...
- by B.K.NEWS DAINIK
- March 30, 2021, 5:10 pm
- 613
EPFOએ તેના પોર્ટલ પર ઘણી સુવિધા શરૂ કરી, પેન્શન સંબંધિત માહિતી માટે ઓફિસના...
- by B.K.NEWS DAINIK
- March 26, 2021, 5:02 pm
- 509
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેનેજર પોસ્ટ માટે 42 ભરતી જાહેર કરી, કોમર્સ...
- by B.K.NEWS DAINIK
- March 18, 2021, 2:38 pm
- 534
NTAએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની તારીખ જાહેર કરી, 1 ઓગસ્ટથી 11 ભાષાઓમાં ઓફલાઇન...
- by B.K.NEWS DAINIK
- March 13, 2021, 11:41 am
- 375
પરીક્ષા માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ, 2 મેથી પરીક્ષા...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 1:05 pm
- 334
JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 10:37 am
- 432
રાષ્ટ્રીય કામધેનુ આયોગે ‘નેશનલ કાઉ સાયન્સ’ પરીક્ષા સ્થગિત કરી, 25...
- by B.K.NEWS DAINIK
- February 22, 2021, 1:24 pm
- 361
વિવેક ઓબેરોયે 16 કરોડ રૂપિયાની સ્કૉલરશિપ લૉન્ચ કરી, JEE-NEET પાસ કરવાનું સપનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2021, 1:42 pm
- 355
RBIએ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું, ઓફિશિયલ વેબસાઇટ...
- by B.K.NEWS DAINIK
- February 14, 2021, 2:20 pm
- 324
RRBએ ચોથા તબક્કાના એક્ઝામ શિડ્યુઅલમાં ફેરફાર કર્યો, હવે 22 ફેબ્રુઆરીએ...
- by B.K.NEWS DAINIK
- February 11, 2021, 12:27 pm
- 342
BCIએ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામીનેશન પરીક્ષાની ‘આન્સર કી’જાહેર કરી, ઉમેદવારો...
- by B.K.NEWS DAINIK
- February 2, 2021, 1:09 pm
- 356
NCERT એ સ્ટેજ-2ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 14 ફેબ્રુઆરીએ વિવિધ...
- by B.K.NEWS DAINIK
- January 31, 2021, 2:55 pm
- 330



