24 વર્ષની પીડિતાએ કહ્યું- તે મારા શરીરને ચૂંથી રહ્યો હતો, ચીસ પાડી તો માથામાં પથ્થર માર્યો, મેં કરગરતા કહ્યું- રેપ કરી લો, પણ જીવ ન લેશો.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-19 13:10:08
- Views : 44431
- Modified Date : 2021-02-19 13:10:08
ભોપાલના કોલાર વિસ્તારમાં રહેતી 24 વર્ષની નિક્કી (નામ બદલ્યું છે) સાથે 16 જાન્યુઆરીએ જેકે હોસ્પિટલ પાસે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. નિક્કીએ વિરોધ કર્યો તો આરોપીએ તેના માથા પર પથ્થર મારી દીધો હતો. છોકરીને ધક્કો વાગતા તે પડી ગઈ તો તેની કરોડ રજ્જૂ પર ગંભીર ઈજા આવી છે. એમ્સમાં ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમાં 42 ટાકાં લેવામાં આવ્યા છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે તે બિલકુલ હલી નથી શકતી. પહેલીવાર નિક્કીએ ભાસ્કરને તેની કહાની સંભળાવી છે.
હું 16 જાન્યુઆરીની સાંજે 7.30 વાગે રોજની જેમ ઈવનિંગ વોક પર નીકળી હતી. જેકે હોસ્પિટલ તરફથી દાનિશકુંજ ચાર રસ્તા તરફ જઈ રહી હતી, ત્યારે જ હોસ્પિટલથી અંદાજે 200 મીટર આગળ નર્સરી પાસે સામેથી એક છોકરો આવતો દેખાયો હતો. નજીક આવતા જ તેણે મને જોરથી ધક્કો માપ્યો. હું રસ્તાના કિનારે આવેલા પાંચ ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ. મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ. મે જેકેટ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે મને ઝાડીઓમાં ધક્કો મારી દીધો. તે મારા શરીરને ચૂંથવા લાગ્યો અને બટકાં ભરવા લાગ્યો. તે દુષ્કર્મનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું હાથ પગ હલાવીને બચવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે મને મારી રહ્યો હતો.
મેં ચીસ પાડી તો તેણે પથ્થર લઈને મારા માથામાં ઘણી વખત માર્યો. મને કશી ખબર નહતી પડતી કે હું શું કરું. એક મીનિટ માટે મને એવું લાગ્યું કે એ મને જીવતી નહીં છોડે. તેથી જીવ બચાવવા હું તેને કરગરી- તું રેપ કરી લે, હું ચીસો નહીં પાડું, કોઈને ફોન પણ નહીં કરું, પરંતુ મને પથ્થરથી મારીશ નહીં. થોડો શ્વાસ તો લેવા દે. તેણે પથ્થર મારવાનું બંધ કર્યું. તેણે અંદાજે 5 મિનિટ સુધી મારી સાથે રેપ કર્યો. હું હેલ્પ-હેલ્પની બુમો પાડતી હતી. સારુ થયું કે, મરો અવાજ ત્યાંથી પસાર થતાં એક યુવક-યુવતી સુધી પોંચી ગયો. બંને ઝાડીઓમાં આવ્યા. આરોપી તેમને જોઈને મને અધમુઈ છોડીને ભાગી ગયો.
નિક્કીએ આગળ કહ્યું કે, મને બેભાન થતાં પહેલા એટલું યાદ છે કે, તે બંનેએ ફોન કરીને કાર બોલાવી અને મને કારમાં રાખીને લઈ ગયા. તેઓ મને એમ્સ લાવ્યા હતા. મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ છે, માથામાં ઘણી ઈજા થઈ છે અને ટાંકા પણ આવ્યા છે. ડોક્ટર્સે કરોડરજ્જૂમાં સળીયો નાખ્યો છે. ઓપરેશન તો થઈ ગયું છે, પરંતુ હું મારી મરજીથી એક ઈંચ પણ હલી નથી શકતી. કમરની નીચેનો ડાબી બાજુનો હિસ્સો પેરલાઈઝ થઈ ગયો છે. ડાબો પગ રોકાયા વગર જ હલ્યા કરે છે. ઓછામાં ઓછા આગમી છ મહિના સુધી દરેક સેકન્ડ મારે પથારીમાં રહેવું પડશે. પોલીસે જેટલી મને પીડા આપી છે, તેટલી જ પોલીસ આરોપીને છુપાવી રહી છે. કોલાર પોલીસ 17 જાન્યુઆરીએ એમ્સ પહોંચી. તેમણે દાનિશકુંજ ચારરસ્તા પર આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જપ્ત કરી લીધું છે. તેમાં તે આરોપી સામેની બાજુથી મને ધક્કો મારતો દેખાઈ રહ્યો છે.
પોલીસ ત્રણ દિવસ સુધી એવું જ કહેતી રહી કે, આરોપી કોઈ પરિચીત જ હશે. પરંતુ 20 દિવસપછી તેમણે અચાનક જણાવ્યું કે, મહાબલી નગરના એક યુવકે આરોપ સ્વીકારી લીધો છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ પોલીસ હજી સુધી આરોપીને પીડિતા સામે લઈને આવી નથી. મેં આરોપીના અવાજનો ઓડિયો પણ માંગ્યો છે, જેથી હું તેને ઓળખી શકું. પરંતુ પોલીસે એ પણ નથી આપ્યું. આ જીવલેણ હુમલો હતો, રેપનો પ્રયત્ન હતો અને છતા પણ પોલીસ સામાન્ય મારઝૂડનો કેસ માની રહી છે. મારી માતા મને વ્હીલચેર, સ્ટ્રેચર પર પોલીસ સ્ટેશન લઈ જવા તૈયાર છે, જેથી આરોપીની ઓળખ કરી શકું. પરંતુ પોલીસ ના આરોપીનો ફોટો દર્શાવી રહી છે, ના અમને સામ-સામે કરી રહી છે. માતાએ ગયા મંગળવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાસે પણ મદદ માંગી છે. હું ઈચ્છું છું કે, તેણે મને જેટલી પીડા આપી, તે પણ એટલી પીડાથી તડપે. આ વર્ષે દિવાળી સુધી હું નોકરી કરતી હતી. માતાને કોવિડ થયો હતો તો આરમ કરવો પડ્યો હતો. પહેલાં નોકરી જતી રહી અને હવે આ દુર્ઘટના થઈ.
કોલાર પોલીસ સ્ટેશનના ટીઆઈ સુધીર અરજરિયાએ કહ્યું કે, ઘટનાવાળી જગ્યા પરથી એક એક્ટિવ મોબાઈલ નંબર મળ્યો છે, જે હરિયાણાના કોઈ છોકરાનો છે. પરંતુ તે છોકરાનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. ત્યારપછી અમે બીજા એક છોકરાની ધરપકડ કરી છે. તેની માહિતી અમને એક સાક્ષી દ્વારા આપવામાં આવી છે. છેડતીના તે આરોપીની ધરપકડ કરીને તેને જેલ મોકલી દેવામાં આવ્યો છે. તે મહાબલી નગરમાં રહે છે.
Related News
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 30
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 26
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 31
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 34
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 28
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 43
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 25
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 25
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 32
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 21
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 29
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 24
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 27
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 35
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 34
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 25
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 38
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 35
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 25
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 26
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 39
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 32
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 31
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 40
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 56
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 80
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 81
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 31
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 28
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 21
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 27
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 37
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 31
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 33
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 37
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 27
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 26
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 25
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 34
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 23
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 44
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 48
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 38
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 104
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 129
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 163
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:42 pm
- 492
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:39 pm
- 532
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:27 pm
- 515
ઈટાલીમાં દુનિયાનો સૌથી લાંબો પુલ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 3:48 pm
- 572



