સુરતમાં રાંદેર પોલીસે એક વૃદ્ધ શ્રમજીવીને સાયકલ આપીને માનવતા મહેકાવી
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2024-05-16 11:21:00
- Views : 153
- Modified Date : 2024-05-16 11:21:00
સુરતમાં રાંદેર પોલીસે માનવતા મહેકાવી છે. રાંદેર વિસ્તારમાં સાયકલ પર
આઈસ્ક્રીમની ફેરી કરતા એક શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી ગયી હતી અને
શ્રમજીવીએ પોલીસ મથકે જઈને આપવીતી જણાવી હતી, જે બાદ
રાંદેર પોલીસની ટીમે શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી છે.નવી સાયકલ
મળતા શ્રમજીવીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને પોલીસ મથકે લાગણીસભર દ્રશ્યો
સર્જાયા હતા. કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને પોલીસ
સ્ટેશન જાય છે. ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળી ને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ
કરે છે, પણ સુરતના રાંદેર પોલીસમાં એક એવી ફરિયાદ
સામે આવી તે સાંભળીને પોલીસે ફરિયાદી એવો ન્યાય અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણીસભર
દ્રશ્યો સર્જાયા હતા.વાત કંઇક એમ છે કે સુરતના રાંદેર પોલીસ મથકમાં ‘શી’ ટીમના
ઇન્ચાર્જ વુમેન પીએસઆઈ એચ.બી જાડેજા રાંદેર પોલીસ મથક ખાતે ફરજ પર હાજર હતા. આ
દરમિયાન એક સિનિયર સીટીઝન જેવા દેખાતા એક ભાઈ પોલીસ મથકે આવ્યા હતા અને તેઓએ
પોતાનું નામ પુષ્પરાજસિહ જ્ગેશ્વરસિહ ચૌહાણ [ઉ.48] અને તેઓ
રાંદેર ઝઘડિયા ચોકડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેઓ સાયકલ પર
આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતા હતા અને શ્રમના કારણે હાલની ઉમર કરતા સિનિયર સીટીઝન
જેવા પ્રથમ દ્રષ્ટિએ લાગ્યા હતા.તેઓએ પોલીસ મથકે આવીને જણાવ્યું હતું કે, પરિવારમાં
તેઓ કમાનાર એક જ વ્યક્તિ છે. પરિવારમાં ૫
બાળકો છે જેઓ અભ્યાસ કરે છે અને હું પોતે સાયકલ પર આઈસ્ક્રીમની ફેરી મારીને
પરિવારનું ગુજરાન ચલાવું છું, સવારના સમયે
હું ઘરેથી બોક્ષમાં આઈસ્ક્રીમ ભરીને નવા બંધાતા બિલ્ડીંગોમાં મજુરવર્ગ કામ કરતા
હોય ત્યાં જઈ આઈસ્ક્રીમનું વેચાણ કરું છું, આજે હું
સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્ષ મુકીને ઊગત કેનાલ રોડ પાસે રામ રેસીડેન્સી નજીક નવા
બંધાતા બિલ્ડીંગ પાસે જતો હતો ત્યારે એક ફોરવ્હીલ ગાડીના ચાલકે સામેથી આવીને
સાયકલને ટક્કર મારતા સાયકલ રસ્તામાં પડી ગયી હતી અને ભૂલથી ફોરવ્હીલનું ટાયર
સાયકલની ફ્રેમ પર આવી જતા સાયકલ તૂટી ગયી છે અને ફોરવ્હીલ ચાલક ત્યાંથી જતો રહ્યો
છે, વધુમા ફોરવ્હીલ ચાલક તેની કાર ધીમે ધીમે
ચલાવતો હતો પરંતુ સામાન્ય ટક્કરમાં મારી સાયકલ તુટી ગયી છે.સાયકલ રીપેરીંગ થાય
તેવી સ્થિતિમાં પણ રહી નથી મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી પણ સાયકલથી મારા સમગ્ર
પરિવારનું ગુજરાન ચાલે છે. મારા મિત્રએ સલાહ આપી હતી કે પોલીસમાં જવાથી કંઈક ઉકેલ
મળશે. ત્યારે શ્રમજીવીની વાત સાંભળીને રાંદેર પોલીસે શ્રમજીવીની મદદ કરવાનું નક્કી
કર્યું હતું અને ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને શ્રમજીવીને નવી સાયકલ અપાવી હતી, નવી સાયકલ
મળતા જ શ્રમજીવીની આંખમાં હર્ષના આંસુ નીકળી ગયા હતા અને પોલીસ મથકે લાગણીસભર દ્રશ્યો
સર્જાયા હતા. રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિમંતમાં નાની હોય પરંતુ આ શ્રમિક
માટે ખુબ જ કીમતી વસ્તુ હતું જીવાદોરી સમાન સાયકલ મળી જતા તેઓએ પોલીસની કામગીરીને
બિરદાવી હતી. વુમેન પીએસઆઈ એચ,બી જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ પોલીસ
મથકે આવ્યા ત્યારે દુઃખી જણાયા હતા, અને વાત
કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે અને કોઈ ફોરવ્હીલ
ચાલકે તેઓને ટક્કર મારી દીધી હતી. જેથી તેઓની સાયકલ તૂટી ગયી હતી અને ફોરવ્હીલ
ચાલક ત્યાંથી ભાગી ગયો હતો અમે ત્યાં જઈને કેમેરા ચેક કરવાની કોશિશ કરી હતી, પરંતુ જે
જગ્યાએ બનાવ બન્યો ત્યાં કેમેરા ના હતા પરંતુ ફરિયાદીને કોઈ ફરિયાદ કરવી ના હતી.
જેથી આ અંગે પીઆઈ સોનારા સાહેબને તેઓને મળાવ્યા હતા અને બાદમાં સી ટીમ તરફથી તેઓને
સાયકલ આપવાનું નક્કી કર્યું હતું જેથી તેઓની રોજગારી યથાવત રહે જેથી અમે સાયકલ
એમને ગીફ્ટમાં આપી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 87
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 86
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 161
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 221
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 214
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 117
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 93
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 100
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 94
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 85
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 81
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 178
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 83
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 83
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 95
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 92
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 94
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 99
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 84
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 96
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 88
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 86
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 86
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 74
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 88
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 135
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 71
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 81
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 88
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 69
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 152
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 72
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 65
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 70
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 68
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 74
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 90



