થરાદના પ્રગતી નગરમા આવેલ રમેશભાઇ પ્રજાપતિના રહેણાંક મકાનમા કોઈક કારણસર ACમા શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 11:59:41
  • Views : 267
  • Modified Date : 2021-08-12 11:59:41

     થરાદના પ્રગતી નગરમા આવેલ રમેશભાઇ પ્રજાપતિના રહેણાંક મકાનમા કોઈક કારણસર ACમા શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી..આગ લાગતા રૂમમા રહેલ પલંગ અને નાની મોટી ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી..જ્યારે આગ લાગી ત્યારે ઘરના માણસો રસોડામા હતા જેના લીધે ઘરના સભ્યોને નુકશાન થયુ ન હતુ..આગ લાગતા તાત્કાલિક આજુબાજુના લોકો પણ આવી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવીને આગપર કાબૂ મેળવ્યો હતો.

Download Our B K News Today App



Related News