રાજકોટ જિલ્લાના જેતપુરના પીપળવા ગામે કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ મળી આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 15:34:46
  • Views : 344
  • Modified Date : 2019-11-15 15:34:46

રાજ્યના ભાવનગર બાદ હવે રાજકોટમાં કોંગો ફિવર દેખા દેતા હોય તેવું લાગી રહ્યું છે. આમ જેતપુરના પીપળવા ગામે કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં વર્તમાન સમયમાં દર્દી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આમ આ કેસમાં જિલ્લા પચાંયતની આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગામના પશુઓ અને લોકોની તપાસ શરૂ કરી કોંગો ફિવરથી અનેક લોકો મોતને ભેટ્યા છે તેવું જણાવ્યુ હતું. 

Download Our B K News Today App



Related News