રાજકોટમાં ડેન્ગ્યુ રોગના ફેલાવાથી 14 વર્ષના બાળકનું મોત, તેમજ મૃત્યઆંક 10 પર પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:32:39
  • Views : 403
  • Modified Date : 2019-11-11 13:32:39

રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે.જેના કારણે આગામી  બે દિવસ પહેલા રાજકોટની દોશી હોસ્પિટલમાં 16 વર્ષના તરૂણના મોત બાદ વધુ એક બાળકનું મોત થવા પામ્યું છે. .જેમાં કોઠારિયા રોડ પર અંકુશ સોસાયટીમાં રહેતા ઇમરાન અમિતભાઇ મુંગલ(ઉ.14)નું ડેન્ગ્યૂથી મોત થયું છે તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જો કે, સત્તાધિશો દ્વારા આ અંગે ઇન્કાર કરવામાં આવી રહ્યો  છે. રાજકોટમાં જીવલેણ એવા ડેન્ગ્યુના રોગચાળાનો ભયજનક રીતે અજગર ભરડો આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટમાં ડેન્ગ્યુને કારણે મનપા અજાણ હોવાનું જણાવી રહી છે..

Download Our B K News Today App



Related News