કોરોના વાયરસને રોકવા રાજસ્થાન સરકારની કડક કાર્યવાહી... ગુજરાત રાજસ્થાન બોર્ડર શીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 16:55:32
  • Views : 1004
  • Modified Date : 2020-06-10 16:55:32

સરકારે અનલોક કર્યા બાદ કોરોના વાયરસે ડબલ તાકાતથી માથું ઉચક્યું છે અને ગુજરાત સહિત રાજસ્થાન માં પણ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવતા સરકાર હવે એક્શન મોડ પર આવી ગઈ છે જેમાં રાજસ્થાનમાં કેસો વધતા જ સરકારે ફરી એકવાર તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લા ને જોડતી તમામ રાજસ્થાનની બોર્ડર ઉપર પણ રાજસ્થાન સરકારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

Download Our B K News Today App



Related News