રાહ એટીએમમાં નાણા ન આવતા દૂધ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 13:07:11
  • Views : 449
  • Modified Date : 2019-04-05 13:07:11

થરાદ તાલુકાના રાહ ગામમાં દૂધ ગ્રાહકોને પગારના નાણા મળી રહે તેવા ઉમદા
હેતુસર રાહ દૂધ ઉત્પાદક મંડળી ખાતે જ એટીએમ મૂકવામાં આવ્યું છે. જેનાથી આ એટીએમ દૂધગ્રાહકો માટે શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. દૂધ ગ્રાહકોની એવી રાવ છે કે આ એટીએમમાં સમયસર નાણા ભરવામાં ન  આવતા હોવાથી પોતાના દૂધના પગાર ઉપાડવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે તેમના પોતાના પગાર ઉપાડવા માટે એટીએમ હોવા છતાં પણ થરાદ તેમજ ધાનેરા સુધી જવું પડી રહ્યું છે.

Download Our B K News Today App



Related News