હૈદરાબાદ સામુહિક દુષ્કર્મના નરાધમોનું પૂતળા દહન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 11:20:20
  • Views : 394
  • Modified Date : 2019-12-02 11:20:20

હૈદરાબાદમાં નોકરીથી
પરત ફરતી યુવતીની એક્ટિવા રીપેર કરવાના બહાને તેણીને ઝાડીમાં ખેંચી જઈ નરાધમોએ પાસવી બળાત્કાર ગુજાર્યો હતો. અને યુવતીની હત્યા કરી નાખી હતી. આ જઘન્ય કૃત્યને સમગ્ર દેશમાં વખોડી કાઢવામાં આવ્યો છે. ત્યારે
પાલનપુરમાં રવિવારે સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી
પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નરાધમોનું પૂતળું સળગાવ્યું હતું. અને દુષ્કર્મ આચરનારને ફાંસીની સજાની માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News