પૂજ્ય ગચ્છાધિપતિ ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજ કાળધર્મ પામ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 17:04:19
  • Views : 394
  • Modified Date : 2019-11-13 17:04:19

13 નવેમ્બરના રોજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજ  કાળધર્મ પામ્યા છે. તેઓ છેલ્લા 7-8 દિવસથી ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ હતા. જેઓના અંતિમ દર્શન માટે મ.સા.ના પાર્થિવદેહને ઓપેરા જૈનસંઘમાં લઇ જવાયો છે. જ્યાં આગળ તેઓને ચાતુર્માસ માટે રોકાયા હતા. ત્યારબાદ ગચ્છાધિપતિ ભગવંતની પાલખી યાત્રા ઓપેરા જૈન સંઘ પાલડી ખાતેથી નીકળશે તેવું કહેવામા આવી રહ્યું છે. 

Download Our B K News Today App



Related News