લક્ઝરી બસનો એડવાન્સ ટેક્સ ભરવા મામલે આજે અખિલ ગુજરાત પ્રવાસી વાહન મંડળ દ્વારા સરકાર સામે બાંયો ચડાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 18:01:34
  • Views : 555
  • Modified Date : 2020-06-01 18:01:34

વૈશ્વિક મારી કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમાં છેલ્લા અઢી મહિના થી લોકડાઉન ચાલી રહ્યું હતું અને તેના કારણે તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા લક્ઝરી બસો પણ ના પૈડા થંભી જતાં માલિકોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે ,ત્યારે હવે લોકડાઉન ખુલતાની સાથે જ સરકારે યુઝડ અને નોનયુઝડ લકઝરી બસનો ટેક્સ ભરવા માટે તેના માલિકોને નોટીસ આપી છે, બે મહિના થી ધંધા બંધ જ હોવાના કારણે આમેય ટ્રાવેલ્સ ના માલિકોને મોટું નુકસાન વેઠવું ઓળયુ છે 

Download Our B K News Today App



Related News