180 કંપનીઓના પ્રમોટરોએ તેજીનો લાભ લઇ લીધો: રૂા. 40,000 કરોડના શેર વેચ્યા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2024-09-29 18:19:33
- Views : 168
- Modified Date : 2024-09-29 18:19:33
સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં અત્યાર સુધીમાં લગભગ 180 જેટલી કંપનીઓએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા
40000
કરોડથી
વધુના સ્ટોકનું વેચાણ કર્યું છે. પ્રમોટરો દ્વારા સેકન્ડરી માર્કેટમાં વેચાયેલા
શેરનું મૂલ્ય 1 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. તે 2023 માં બમણાં કરતાં વધારે છે, આ રકમ 2023 માં 48000 કરોડ હતી. 2021 અને 2022 માં, સંખ્યા અનુક્રમે 54500 કરોડ અને 25400 કરોડ હતી. બીએસઈ
અને એનએસઈના ડેટા અનુસાર, ઈન્ટરગ્લોબ એવિએશન, અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ, કેપીઆર મિલ્સ, ઈઝી ટ્રીપ પ્લાનર્સ, વેલસ્પન લિવિંગ, સિએન્ટ ડીએલએમ, શારદા મોટર ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના
પ્રમોટર્સ 1 જુલાઈ
થી 300
કરોડથી
10500
કરોડના
શેર્સ વેચ્યાં હતાં. આનંદ રાઠી વેલ્થના ડેપ્યુટી સીઈઓ ફિરોઝ અઝીઝે જણાવ્યું હતું
કે,
‘બજારમાં
તેજી સાથે, પ્રમોટરો
માટે નફો બુક કરવાનું સામાન્ય છે કારણ કે તેઓ આને સારા સમય તરીકે જુએ છે તેમણે
કહ્યું કે જ્યારે લાર્જ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો વ્યાજબી કિંમતનાં લાગે છે, ત્યારે મિડ-કેપ સ્પેસમાં થોડી માત્રામાં ફ્રોથ
હોય છે.’ઇન્ટરગ્લોબ
એવિએશનના પ્રમોટર રાકેશ ગંગવાલ અને તેમનાં ફેમિલી ટ્રસ્ટે આશરે 10500 કરોડમાં 5.83 ટકા હિસ્સો વેચ્યો હતો. ઓગસ્ટમાં, અદાણીઓએ ગ્રુપ કંપની અંબુજા સિમેન્ટનો આશરે 2.8 ટકા હિસ્સો 4200 કરોડમાં વેચ્યો હતો.પતંજલિ ફૂડ્સના પ્રમોટર્સે 2016 કરોડમાં 10.8 મિલિયન શેર વેચ્યાં હતાં. મેક્સ ફાઇનાન્શિયલ
સર્વિસિસના પ્રમોટર એન્ટિટીએ તેનું દેવું ચૂકવવા માટે 1218 કરોડમાં 3.19 ટકા હિસ્સો વેચ્યો હતો. વેલસ્પન લિવિંગના
પ્રમોટરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા 1035 કરોડમાં 49.8 મિલિયન શેર વેચ્યાં હતાં.કેપીઆર મિલના
પ્રમોટરોમાંના એક કેપી રામાસ્વામીએ બુધવારે 972.4 કરોડનાં શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે ઈઝી ટ્રીપ પ્લાનર્સના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ
બુધવારે 920 કરોડમાં
બ્લોક ડીલ દ્વારા24.65 કરોડ શેર વેચ્યાં હતાં.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ ડીલ લિસ્ટિંગના ધોરણોનું પાલન કરવા, દેવું ઘટાડવા અથવા કંપનીમાં વ્યૂહાત્મક રોકાણ
માટે જગ્યા બનાવવાની જરૂરિયાતને કારણે થઈ શકે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના
મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું હતું કે આ વલણ પરિપક્વ બજારોમાં લાક્ષણિક છે, અને ભારત પણ તેમાં સામેલ છે, રોકાણકારોએ આને ચિંતાનું કારણ ન ગણવું
જોઈએ."
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 7
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 11:56 am
- 10
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 35
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 169
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 81
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 79
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 79
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 70
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 67
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 108
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 59
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 109
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54



