વધતો જતો તણાવ , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લેહ પહોચ્યા

  • Published By :
  • Published Date : 2020-07-03 10:26:57
  • Views : 1170
  • Modified Date : 2020-07-03 10:26:57

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લેહ પહોચ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભારત ચીન સરહદ ઉપર હિંસક અથડામણ ચાલી રહી છે . ભારત - ચીન વચ્ચે એક સમયે બેઠકોનો દોર પણ  શરૂ થયો હતો . પરંતુ હજી સુધી lac ચાલી રહેલ વિવાદનો અંત આવ્યો નાથી ત્યારે આજે વડાપ્રધાન  મોદી દ્વારા લેહની  મુલાકાત લેતા કોઈ નક્કર પગલાં આગામી સમયમાં લેવામાં આવસે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે . 

Download Our B K News Today App



Related News