PMએ IIMના કાયમી કેમ્પસની આધારશિલા મૂકી, કહ્યું- આજનું સ્ટાર્ટઅપ, આવતીકાલનું મલ્ટીનેશનલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 11:39:00
  • Views : 207
  • Modified Date : 2021-01-02 11:39:00

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના આઈઆઈએમ સંબલપુરના સ્થાયી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન આને ડિજિટલ આ કેમ્પસનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ભારત માટે શ્રેષ્ઠ સમયગાળો આવ્યો છે. આજના સ્ટાર્ટઅપ જ આવતીકાલના ઉદ્યમી બનશેવડાપ્રધાન મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યુ હતું.

Download Our B K News Today App



Related News