છાપી હાઈવે પર એસ.ટી બસમાં લાગી આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 12:21:26
  • Views : 416
  • Modified Date : 2021-05-22 12:21:26

બનાસકાંઠા...


છાપી હાઈવે પર એસ.ટી બસમાં લાગી આગ....


શોટ્સર્કિટ ના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી..


પાલનપુર ડેપો ની મીની બસમાં છાપી હાઈવે પર આગ લાગતા બસ બળીને ખાખ...


 બસમાં અચાનક આગ લાગતા 10 જેટલા પેસેન્જર ને નીચે ઉતારી દેવાયા..


 ડ્રાઈવર ની  સમય સૂચકતા ને લઇ સદનસીબે મોટી જાનહાનિ ટળી,


ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો...


 બસ પાલનપુર થી મહેસાણા તરફ જઈ રહી હતી ત્યારે લાગી આગ..

Download Our B K News Today App



Related News