પ્રગતિ અભિવાદન ગ્રુપે ગોકુલ ગ્લોબલ યુનિ.સિધ્ધપુરની શુભેચ્છા મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 12:13:10
  • Views : 238
  • Modified Date : 2022-10-06 12:13:10

 નોર્થ ગુજરાતમાં શૈક્ષણિકના દરેક પ્રકોલ્પોમાં અગ્રેસર રહેતી સિધ્ધપુર અમદાવાદ હાઈવે સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિ.ની શુભેચ્છા મુલાકાત લીધી. તાજેતરમાં જ ડીસા શહેર અભિવાદન ગ્રુપનું પ્રતિનિધિ મંડળ ગયેલ. આ પ્રસંગે યુનિ.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત તથા કેમ્પસના પ્રોવીસી ર્ડા.અખીલ કુરેશી, કેમ્પસના સીઓ રાજેન્દ્રસિંહ સોલંકી, લો કોલેજના પ્રોફેસર ર્ડા.રેખાબેન પટેલ, ઈંગ્લીશ મીડીયમના કેમ્પસના ડાયરેક્ટર ચેતનાબા, કેમ્પસના અગ્રણી ટ્રસ્ટી બળવંતસસિંહના ધર્મપત્ની ભીખીબા તથા યુનિ.એડવાઈઝર નવિનભાઈ વિગેરે મળીને ગોકુલ ગ્લોબલ યુનિ.ની વિકાસની ચર્ચાઓ કરી આનંદ   વ્યક્ત કરેલ. વધુમાં ગ્રુપના લલિતભાઈ દોશી, રાજુભાઈ એસ.ઠક્કર, નરેશભાઈ શેઠ સમગ્ર ગ્લોબલ યુનિ. ટ્રસ્ટીગણ પરિવારનું શાલ, પુષ્પગુચ્છ,સુતરની આંટી અને સન્માનપત્ર આપીને સન્માન કરેલ. ગોકુકલ ગ્લોબલ યુનિ.ની શુભેચ્છા મુલાકાતે ગયેલ. ત્યારે ગ્રુપના પ્રમુખ ચેરમેન બળવંતસિંહ રાજપૂતના સિધ્ધપુર ૩પ વર્ષ પહેલા લાયન્સ ક્લબના પ્રમુખ હતા. તે વખતના અમારી સંસ્થા ડીસાની સંપર્કો વાગોળ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગ્લોબલ યુનિ. પરિવારે લલિતભાઈ દોશી, રાજુભાઈ એસ.ઠક્કર, નરેશભાઈ શેઠ વિગેરે ખૂબ ખૂબ આભાર માનેલ.

Download Our B K News Today App



Related News