થરા નગરપાલિકાની 20 બેઠકો માટે મતદાન યોજાયું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-10-04 11:40:56
- Views : 273
- Modified Date : 2021-10-04 11:40:56
થરા નગરપાલિકા માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, નગરપાલિકાની 24 માંથી ચાર બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થયું છે, જેથી 20 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. થરા નગર પાલિકામાં કુલ 15 કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે જેમાંથી બે કેન્દ્ર અતિસંવેદનશીલ છે જ્યારે કુલ 11400 જેટલા મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી સદસ્યો ચૂંટશે.
થરા નગરપાલિકાની આજે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ 15 કેન્દ્ર પર મતદારો પોતાના ઉમેદવારને મત દાન આપવા માટે પહોંચી ગયા હતા ખાસ કરીને સૌથી વધુ મતદાન મથકો પર લાઈનો સવારથી સાંજ સુધી મહિલાઓની જોવા મળી હતી. આમ આજે થરા નગરપાલિકાની ચુંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના વિસ્તારમાં અને ખાસ કરીને થરા ના તમામ વોર્ડમાં જે ઉમેદવાર વિકાસને વેગ આપશે તેવા ઉમેદવારોને જ મત આપવા ઉમેદવારો જણાવી રહ્યા હતા.ત્યારે સવારથી જ પુરુષો સાથે સાથે મહિલાઓ ની પણ લાંબી કતારો મતદાન માટે ઉમટી પડી હતી.
થરા ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ જવાનો સહિત કુલ 300 જેટલા કર્મચારીઓ નિગરાની હેઠળ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે થરા ખાતે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોમાં એકતા જોવા મળ્યો હતો તો ક્યાંક ને ક્યાંક સવારથી મતદાન મથકો પર ઉમેદવારો પણ ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા.
આજે થરા નગરપાલિકા ખાતે સવારથી જ 20 બેઠકો માટે 15 કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સવારથી જ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને પોતાના વિસ્તારમાં જે પણ ઉમેદવાર વિકાસ કરશે તેવા ઉમેદવારોને મતદાન આપવાનો બીજા જ ઉમેદવારોએ જણાવ્યું હતું તો આ તરફ ભાજપની ચાર ઉમેદવારો બિન હરીફ વિજેતા બનતા કોંગ્રેસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વિજેતા બનેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે જેમ પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને વિજય બનાવ્યા છે તેમ આ વખતે પણ અમારા પાંચ વર્ષના થરા નગર પાલિકાના વિકાસના કામોને પ્રજા વેગ આપી ફરી એકવાર ભાજપને વિજયી બનાવી નગરપાલિકા નું સુકાન આપશે.જેથી આવનારા સમયમાં હજુ પણ થરા વિસ્તારનો વિકાસ વચ્ચે તેવું જણાવ્યું હતું.
થરા ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પણ પોતાની જીત નિશ્ચિત છે તેવું જણાવ્યું હતું ગત વર્ષે પણ થરા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસની બારબાર સીટો થતા બંને વચ્ચે ટાઈ પડી હતી પરંતુ જે બાદ ભાજપે બાજી મારતા નગરપાલિકા નું સુકાન ભાજપે સંભાળ્યું હતું ત્યારે આજે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ મતદારો એ મોટી સંખ્યામાં મતદાન કરતા નજરે પડ્યા હતા જેથી કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતું કે આ વખતે ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને રોડ પાણી સફાઈ જેવી સુવિધાથી લોકો પરેશાન થયા છે જેના કારણે આ વખતે કોંગ્રેસ થરા નગરપાલિકામાં વિજય બનશે.
થરા ખાતે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ચૂંટણી નું મતદાન યોજાયું હતું આ મતદાનની પ્રક્રિયા દરમિયાન સવારથી જ મતદારો એ મોટી સંખ્યામાં સાંજ સુધી મતદાન કર્યું હતું 15 કેન્દ્ર પર યોજાયેલા આ મતદાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે હવે આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ૨૦ ઉમેદવારોનું ભાવિ evm મશીનમાં શીલ થયું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બે દિવસ બાદ જ્યારે મતગણતરી છે ત્યારે કોણ મેદાન મારે છે અને કોણ મેદાનથી બહાર રહે છે એ તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



