ડીસા તાલુકાના માણેકપુરા ગામે ગ્રામપંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-20 11:48:54
  • Views : 565
  • Modified Date : 2021-12-20 11:48:54

 

આજે ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ માણેકપુરા ગામે યોજાયેલ ચૂંટણીમાં સવારથી મતદારોએ મતદાન કર્યું હતું ડીસા તાલુકામાં આજે ૮૪ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે જેને લઇ સવારથી મતદારો માં અનેરી ખુશી જોવા મળી હતી ખાસ કરીને ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ મતદારો સવારથી લાઇનોમાં ઊભા રહી મતદાન કર્યું હતું ત્યારે આજે ડીસા તાલુકાની માણેકપુરા ગ્રામ પંચાયત જે 3100 નું મતદાન ધરાવતી ગ્રામપંચાયત છે.ત્યારે વર્ષે ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં 5 ઉમેદવારો મેદાનમાં હતા જેને લઇ સવારથી ચૂંટણીને લઇ મતદારો અને ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળતો માણેકપુરા ગામે કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તો તરફ કોરોના મહામારી ના કારણે લોકોનો સંક્રમણના વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી હતી આપ આજે ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ માણેકપુરા ગામ માં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News