થરાદના લોકો બહાર નીકળતા પહેલા વિચારજો.. પોલીસનો છે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત*

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 16:13:34
  • Views : 903
  • Modified Date : 2020-03-27 16:14:17

બ્રેકિંગ... થરાદ કોરોના ને લઈ થરાદ પોલીશ નો ચુસ્ત બંધોબસ્ત કોરોના વાયરસ ને લઈ સમગ્ર દેશ માં લોકડાઉન થયું.... સમગ્ર દેશ માં લોક ડાઉન અને 144 કલમ નુ ઉલ્લંઘન ના થાય એના માટે થરાદ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ... થરાદ શહેરમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ની દુકાનો પર ટોળા ના બને તેના માટે પોલીસ કરી રહી છે ચેકીગ... થરાદ પોલીસ અને વહીવટી તંત્ર તેમજ અમારી આપ અપીલ છે કે ઘર માં રહો સુરક્ષિત રહો...

Download Our B K News Today App



Related News