ભાભરમાં પોલીસ કર્મચારી ને મરાયો માર : અસામાજિક તત્વોએ સિપ્ટ ગાડી માથે નાખી પાઇપ વડે કર્યો હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:34:31
  • Views : 267
  • Modified Date : 2022-03-15 12:34:31

ભાભરમાં પોલીસ કર્મચારી ને મરાયો માર : અસામાજિક તત્વોએ સિપ્ટ ગાડી માથે નાખી પાઇપ વડે કર્યો હુમલો.

 

બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભાભર ખાતે એક પોલીસ કર્મચારીને અસમાજિક તત્વો સ્વીફ્ટ ગાડી માથે નાખી પાઈપ પડે પોલીસ કર્મચારી પર હુમલો કરી માર મરાતા થરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પણ સુરક્ષિત નથી તેવી બનાસકાંઠા જિલ્લામાં એક ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભાભર પોલીસ મથકે ફરજ બજાવતા સંજયભાઈ ઠાકોર તેના પર અસામાજિક તત્વોએ swift ગાડી વડે તેને કચડી નાખવા માટે નો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બાદ અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારી સંજયભાઈ ઠાકોર પાર્ક પાઈપ વડે હુમલો કરાયો હતો તેવા પોલીસ કર્મચારી ના ભાઈ આક્ષેપ કર્યા હતા તેમજ પોલીસ કર્મચારી પર હુમલો કરનારા આરોપીઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાના પોલીસ કર્મચારીના ભાઈએ આક્ષેપ કર્યા છે સમગ્ર ઘટના બાદ ભાભર પોલીસ મથકે ફરજ બજાવતા સંજયભાઈ ઠાકોરના ભાઈ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News