પોલીસ 23 વર્ષથી શોધતી હતી, હત્યારો મર્ડર કરીને સાધુ બનીને ફરતો હતો:
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-07-02 16:13:56
- Views : 91
- Modified Date : 2023-07-02 16:13:56
ઉધના વિસ્તારમાં વર્ષ 2001 માં
થયેલ હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવા સુરત પીસીબીની ટીમના ત્રણ જવાનો દ્વારા સાધુ વેશ ધારણ કરી છેલ્લા
23 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા યુપીના મથુરા ખાતે જઈ સાધુ વેશમાં છુપાયેલા
આરોપીને સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. વર્ષ 2001 માં
આરોપી સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો અને બાજુમાં રહેતી મહિલા સાથે તેણે પ્રેમ
સંબંધ હતો. જ્યાં મહિલાના ઘરે અવરજવર કરતા યુવકની ગળે ટૂંપો દઈ આરોપી અને તેના
અન્ય બે સાગરીતોએ હત્યા કરી લાશને ખાડીના પાણીમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જે હત્યા
કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર ઈનામી આરોપીની ધરપકડ કરવામાં પીસીબીની ટીમને સફળતા મળી છે.સુરત પીસીબીની ટીમે છેલ્લા 23 વર્ષથી
ફરાર હત્યાના આરોપીની ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ કરવા પીસીબી પોલીસના માત્ર ત્રણ જવાનોએ પીઆઇ આર.એસ.સુવેરાના
માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું.જે ઓપરેશન કોઈ હિન્દી ફિલ્મથી અલગ
નહોતું.શહેર પીસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન પણ કંઈક હિન્દી ફિલ્મ
જોલી એલએલબી-2 ની સ્ટોરીની જેમ જ છે.જ્યાં ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરના જણાવ્યાનુસાર,વર્ષ
2001 માં ઉધના પોલીસ ચોપડે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પદમ ઉર્ફે
રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌરવહરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડા ઉધના સ્થિત શાંતીનગર
સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતો હતો. જ્યાં બાજુમાં રહેતી મહિલા જોડે તેને
પ્રેમસંબંધ હતો. દરમ્યાન મહિલાના ઘરે વિજય સાંચીદાસ નામનો યુવક અવરજવર કરતો હતો.
જેની સાથે આરોપી દ્વારા ઝઘડો કરી મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ
ત્રીજી સપ્ટેમ્બર 2023 ના રોજ આરોપીએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી ઉધના સ્થિત
ખાડી કિનારે લઈ જઈ યુવકને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પર પડદો
પાડવા આરોપીઓ દ્વારા બાદમાં લાશને સગેવગે કરવા ખાડીના પાણીના ફેંકી દેવામાં આવી
હતી. ઘટના અંગે ઉધના પોલીસે આ મામલે આરોપી અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ
હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી હત્યાની આ ઘટના બાદ પોતાના
વતન નાસી છૂટ્યો હતો. જ્યાં પોલીસ તપાસ માટે તેના વતન પહોચતા આરોપી ત્યાંથી ભાગી અને યુપીના
મથુરા ખાતે છુપાયો હતો.પોલીસ અવારનવાર તપાસ માટે જતી હતી. પરંતુ આરોપી મળી આવતો નહોતો.
એટલું જ નહીં આરોપી પોતાની પાસે મોબાઈલ પણ રાખતો ન હોવાથી તેની ધરપકડ કરવામાં પણ પોલીસને મુશ્કેલી પડી હતી.જ્યાં છેલ્લા 23 વર્ષથી
ફરાર આરોપી વિરુદ્ધ 45 હજારનું ઇનામ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.આ માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એસઓજી,પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાસ સૂચના
આપવામાં આવી હતી.દરમ્યાન સુરત પીસીબીને માહિતી મળી હતી કે,હત્યાના
ગુનાનો આ આરોપી પોતાની ધરપકડ ટાળવા યુપીના મથુરા ખાતે સાધુ વેશનો પલ્ટો ધારણ કરી એક
આશ્રમમાં છુપાયો છે.પોલીસ જવાનોએ ત્રણ દિવસ સુધી સાત જેટલા
આશ્રમોમાં સાધુનાં વેશમાં રેકી કરીસુરત પીસીબીના પીઆઇ આર.એસ.સુવેરાના માર્ગદર્શન હેઠળ ત્રણ પોલીસ જવાનોએ સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું.જ્યાં પીસીબી પોલીસ મથકના પીઆઇ સહદેવસિંહ વરવાભાઈ ,જર્નાદન
હરિચરણ તેમજ હેડ કોન્સ્ટેબલ અશોક લાલુભાઈ નામના ત્રણ પોલીસ જવાનોની ટીમ મથુરા ખાતે તપાસ અર્થે ગઈ હતી.જ્યાં આરોપી વેશ
પલ્ટો કરીને રહેતો હોવાથી તેને ઓળખી કાઢવા પોલીસ માટે ખૂબ જ ચેલેન્જરૂપ બાબત હતી.જેથી પીસીબી પોલીસના ત્રણ
જવાનોએ છેલ્લા ત્રણ દિવસ સુધી મથુરા ખાતે આવેલ વિવિધ સાત જેટલા આશ્રમોમાં રેકી કરી
હતી.પોલીસ તરીકેની ઓળખ છતી ના થાય તે માટે શહેર પીસીબીના ત્રણેય
જવાનોએ સાધુનો વેશ પલ્ટો કરી સેવાર્થી તરીકેની ત્યાંના લોકોને ઓળખ આપી હતી. હત્યાનામાં ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં
આવ્યોઅંતે મથુરાના નંદગામ
ખાતે આવેલ નદી કિનારે કુંજફૂટી આશ્રમમાં પોલીસ જવાનોએ રેકી કરી આરોપીની પૃષ્ટિ કર્યા બાદ પદમ ઉર્ફે રાકેશ
પદમ ચરણ ગૌરવહરિ ઉર્ફે ગૌરાંગદાસ પાંડાને ઝડપી પાડ્યો હતો.જે આરોપી પોતાનું નામ
બદલી અને સંપૂર્ણ સાધુ વેશમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યાં મથુરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન
દ્વારા હત્યાનામાં ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં શહેર પીસીબીની ટીમને
સફળતા મળી હતી.આરોપી પોતાની ધરપકડ ટાળવા મોબાઈલનો પણ ઉપયોગ કરતો નહોતો. જ્યાં પરિવાર જોડે પણ
સંપર્ક કરતો નહોતો. પોલીસ કમિશ્નર દ્વારા કામગીરીની સરાહના
કરવામાં આવીઆમ ,સુરત પીસીબી ની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી ઈનામી આરોપીની ધરપકડ કરી હતી.જ્યાં હાલ આગળની તપાસ ઉધના પોલીસને સોંપવામાં આવી
છે.સુરત પીસીબીએ કરેલ ઉમદા કામગીરી બદલ શહેર પોલીસ કમિશન અજય તોમર દ્વારા પણ સરાહના કરવામાં આવી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 20
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 112
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



