ડીસાના ગાયત્રીનગરમાં વિસ્તારમાં થયેલી હત્યામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 10:55:59
  • Views : 388
  • Modified Date : 2022-06-06 10:55:59

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ડીસા તાલુકામાં એક અઠવાડિયામાં ત્રણ જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી છે કે ક્યાંક જેવા પૈસા ની બાબત માં હત્યા થઈ રહી છે તો ક્યાંક નજીવી બોલચાલમાં હત્યાઓ થઇ રહી છે સતત વધી રહેલા હત્યાના બનાવને લઇ લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ચિરાગ બારોટની 500 રૂપિયાની લેતીદેતીમાં ઠાકોર માલાભાઈ ઉર્ફે મનીસ જામાજી છરાના ઘા જિંદગી મોતને ઘાટ ઉતારી દીધો હતો જે બાદ ચિરાગ ની હત્યા કરી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પરંતુ પોલીસે અત્યારની જાણ થતાની સાથે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં ચિરાગ ને 500 રૂપિયામાં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડયો હતો પૂછતાજમાં આરોપી ઠાકોર માલાભાઈ ઉર્ફે મનીસ જામાજીએ પૈસાની લેતીદેતીમાં બોલાચાલી થઈ હતી જેથી આવેશમાં આવી જઈ હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી પરંતુ જે પ્રમાણે ડીસા શહેરી વિસ્તારમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તેને અટકાવવા માટે પોલીસ કડક માં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

Download Our B K News Today App



Related News