મુંબઈના ધારાવીમાં પોઝિટિવ કેસ આવતા ચિંતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 15:28:30
  • Views : 395
  • Modified Date : 2020-04-03 15:28:30

મુંબઈના ધારાવીમાં પોઝિટિવ કેસ આવતા ચિંતા

ભારે વસ્તી ધરાવનાર મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોના અસરગ્રસ્ત એક વ્યÂક્તના મોત બાદ ગુરુવારના દિવસે એક અન્ય વ્યÂક્તને વાયરસની અસર જાવા મળી હતી. આની સાથે જ ભારે ખળભળાટ મચી ગયો છે. કોરોનાથી મોત બાદ ધારાવીમાં વધુ એક પોઝિટિવ કેસ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીએમસીમાં કામ કરનાર ૫૨ વર્ષીય સફાઈ કર્મી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બીએમસીના અધિકારીઓએ કહ્યું છે કે, તે વર્લીનો નિવાસી છે. સફાઈ કામ માટે ધારાવીમાં ફરજ બજાવી રહ્યો હતો. તેની Âસ્થતિ હાલમાં Âસ્થર બનેલી છે. તેના પરિવારના સભ્યો અને ૨૩ સહકર્મીઓને પણક્વોરનટાઈન કરવાની સલાહ આપવામાં આવી છે. મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં કોરોના વાયરસનો બીજા કેસ સપાટી ઉપર આવ્યો છે. બીએમસીના અધિકારીઓએ કહ્યું છે કે, તે વર્લીનો નિવાસી છે. બીએમસી અધિકારીઓ તરફથી તેને સારવાર માટેની સલાહ આપી છે. તેની Âસ્થતિ હજુ Âસ્થર બનેલી છે. તેના પરિવારના સભ્યોને પણ ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની Âસ્થતિ સૌથી જટિલ બનેલી છે. અહીં ૩૩૮થી વધુ કેસ નોંધાયા છે જેમાં નવ લોકોના મોત થઇ ચુક્યા છે. મુંબઈના ધારાવીના જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ દર્દી મળ્યા છે ત્યાં હજારોની સંખ્યામાં ઝુંપડપટ્ટી રહેલી છે. આવી Âસ્થતિમાં આ વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાઈ જવાનો ખતરો વધી ગયો છે. આને ધ્યાનમાં લઇને અધિકારીઓ વચ્ચે પણ દહેશત દેખાઈ રહી છે. ઝુંપડપટ્ટીની વસતી વધારે છે ત્યારે કોરોનાના દર્દી મળ્યા બાદ અધિકારી આ વાયરસને રોકવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈની ઝુંપડપટ્ટી અને ચાલીઓમાં આ વાયરસના ઝડપથી ફેલાવવાની શંકા વધી ગઇ છે. અહીં કાબૂ મેળવવાની બાબત મુશ્કેલ દેખાઈ રહી છે. આ વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની બાબત જરૂરી બની છે અને ઝુંપડપટ્ટીમાં આ બાબત શક્ય દેખાઈ રહી નથી. નાના રુમમાં અનેક લોકો એક સાથે રહે છે. હજુ સુધી ઝુંપડપટ્ટીમાં નવથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. જુ તંત્ર એલર્ટ


Download Our B K News Today App



Related News