PM મોદીએ કહ્યું-26 જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ દુઃખી થયો; આપણો વેક્સિનેશન પ્રોગ્રામ દુનિયામાં ઉદાહરણીય બન્યો.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-31 11:47:39
- Views : 248
- Modified Date : 2021-01-31 11:47:39
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર મન કી બાત કરી રહ્યા છે. તેમણે આ વર્ષના પ્રથમ એપિસોડમાં કહ્યું કે જ્યાં હું મન કી બાત કરૂં છું તો લાગે છે કે પરિવારની વચ્ચે છું. આપણા ખાટામીઠા અનુભવ, જીવન માટે બોધપાઠ જ મનની વાત છે. 2021ના જાન્યુઆરીનો અંતિમ દિવસ છે. તમે પણ મારી જેમ વિચારી રહ્યા છો કે આખો મહિનો વીતી ગયો. સમયની ગતિ આ જ છે. થોડા દિવસ અગાઉની જ વાત છે કે નવા વર્ષની શુભેચ્છાઓ આપી, પોંગલ, મકર સંક્રાતિ, લોહરી, 23 જાન્યુઆરી નેતાજીની જયંતી પર કાર્યક્રમ પર પરાક્રમ દિવસ, 26 જાન્યુઆરી, બજેટ સત્ર જેવી ચીજો વચ્ચે એક વધુ કામ થયું. પદ્મ પુરસ્કારોની ઘોષણા થઈ.
વડાપ્રધાને કહ્યું કે ભૂમિગત સ્તરે કામ કરનારા અનસંગ હીરોઝને પદ્મ પુરસ્કાર આપવાની જે પરંપરા દેશમાં થોડા વર્ષ અગાઉ શરૂ થઈ હતી અને તે આજે પણ યથાવત્ છે. મારો તમને આગ્રહ છે કે એવા લોકો વિશે જાણો, તેમના વિશે પરિવારમાં ચર્ચા કરો. આ મહિને ક્રિકેટ પિચથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. શરૂઆતની નિષ્ફળતાઓ પછી આપણી ટીમે વિજય મેળવ્યો. આપણી ટીમનું હાર્ડવર્ક પ્રેરણાદાયી છે.
મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ તિરંગાના અપમાનને જોઈને દેશ ખૂબ દુઃખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને અપેક્ષાઓથી ભરવાનો છે. આપણે અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો છે અને આગળ પણ આપણે એમ જ કરવાનું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોનાની વિરુદ્ધ લડાઈને પણ એક વર્ષ પુરું થયું છે. વેક્સિનેશન પ્રોગ્રામ દુનિયામાં ઉદાહરણ બની રહ્યો છે.ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. આપણે દુનિયામાં સૌથી ઝડપથી પોતાના નાગરિકોને વેક્સિનેશન કરી રહ્યા છીએ. 15 દિવસમાં જ 30 લાખથી વધુ કોરોના વોરિયર્સને રસી અપાઈ ચૂકી છે. અમેરિકાને આ કામમાં 18 અને બ્રિટનને 36 દિવસ લાગ્યા હતા.નમો એપ પર યુપીથી હિમાંશુ યાદવે લખ્યું છે કે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિનથી મનમાં આત્મવિશ્વાસ આવી ગયો. મદુરાઈથી કિર્તીજીએ લખ્યું છે કે અનેક વિદેશી દોસ્તોએ લખ્યું કે ભારતે જે રીતે કોરોના સામે લડાઈમાં દુનિયાની મદદ કરી, તેનાથી તેમના મનમાં ભારતની ઈજ્જત વધી ગઈ છે.
મોદીએ કહ્યું હતું કે હાલમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ જે રીતે ભારતનો આભાર માન્યો, તેનાથી દરેક ભારતીયને કેટલું સારૂં લાગે છે. ભારતીયોને રામાયણના એ પ્રસંગની ઊંડી જાણકારી છે, તેની અસર છે અને એ આપણી સંસ્કૃતિની વિેશેષતા છે. સંકટમાં ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શકે છે, કેમકે આપણે દવાઓ અને વેક્સિનને લઈને આત્મનિર્ભર છીએ. જેટલા આપણે આત્મનિર્ભર થઈશું, એટલા જ દુનિયાની અને માનવતાની સેવા કરી શકીશું.
PMએ કહ્યું કે 23 વર્ષની પ્રિયંકા બિહારના સિવાનમાં રહે છે અને હિન્દી સાહિત્યની વિદ્યાર્થિની છે. તે દેશના 15 પ્રવાસન સ્થળો પર જવાના મારા સૂચનથી પ્રેરિત હતી. 1 જાન્યુઆરીએ તે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના પૈતૃક નિવાસસ્થાને ગઈ હતી. તેણે લખ્યું હતું કે દેશની મહાન વિભૂતિઓને જાણવામાં તેનું આ પ્રથમ કદમ હતું. આપનો આ અનુભવ અન્યોને પ્રેરિત કરશે.’
ભારત આઝાદીની 75મી વર્ષગાંઠે અમૃત મહોત્સવ શરૂ કરવા જઈ રહ્યું છે. આઝાદી અને બિહારની વાત થઈ રહ્યું છે તો વધુ એક ટિપ્પણી કરવા માગીશ. મુંગેરના જયરામજીએ મને શહીદ દિવસ વિશે લખ્યું. 15 ફેબ્રુઆરી, 1932ના રોજ અંગ્રેજોએ વીરોની ટોળીની જ હત્યા કરી દીધી હતી. તેમનો અપરાધ હતો કે તેઓ વંદેમાતરમ અને ભારત માતાની જયના નારા લગાવી રહ્યા હતા. હું જયરામજીને ધન્યવાદ આપવા માગું છું કે તેઓ એવી ઘટનાને દેશની સામે લાવ્યા, જેના પણ એટલી ચર્ચા થઈ નથી, જેટલી થવી જોઈતી હતી.
મોદીએ કહ્યું કે હું તમામ દેશવાસીઓ અને યુવાનોને આહ્વાન કરૂં છું કે દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિશે લખો. તમારું લેખન આઝાદીના નાયકો પ્રત્યે ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યંગ રાઈટર્સ માટે ઈન્ડિયા-75 અંતર્ગત એક પહેલ થઈ રહી છે. તેનાથી તમામ રાજ્યો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશને નવા લેખકો મળશે. તેનાથી ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા થૉટ લીડર્સનું ગ્રૂપ પણ બનશે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 17
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 87
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 79
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 67
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 71
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 73
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 56
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 65
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 72
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 75
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 99
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 127
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 73
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 72
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 52
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 61
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 61
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 61
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 57
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 91
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 51
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 54
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 49
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 81
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 45
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 74
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 79
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 56
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 128
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 153
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 195
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:42 pm
- 516
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:39 pm
- 561
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:27 pm
- 540



