વડાપ્રધાન મોદીએ શંકરસિંહને ફોન કરી ખબરઅંતર પૂછ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 10:37:10
  • Views : 1725
  • Modified Date : 2020-06-28 10:37:10

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ તેમના નિવાસસ્થાને જ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા, પરંતુ તબીબોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપતા આજે સવારે તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શંકરસિંહના કોરોના રિપોર્ટના સમાચાર મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટેલિફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News