PM મોદીનો કોરોના પછીનો સૌથી મોટો રોડ શો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 17:22:56
  • Views : 202
  • Modified Date : 2022-03-09 17:22:56

PM મોદીનો કોરોના પછીનો સૌથી મોટો રોડ શો


એરપોર્ટથી કમલમ સુધી PMનો ભવ્ય રોડ શો યોજાશે


શુક્રવારે મળનારી વિધાનસભાની બેઠક પણ રદ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.


PM મોદી આવ્યા બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.

Download Our B K News Today App



Related News