રાજસ્થાન ના પર્યટક સ્થળ માઉન્ટ આબુ માં આહલાદક વાતાવરણ વરસાદી માહિલમાં માઉન્ટ આબુ સોળે કળાએ ખીલી ઉઠ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:40:06
  • Views : 312
  • Modified Date : 2022-07-09 12:40:06


વરસાદ થી ચોતરફ વાદળો છવાયા હોય તેવી સ્થિતિ પર્યટકો વાદળો માં ફરતા હોય તેવો અહેસાસ

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં પડેલા વરસાદના પગલે રાજસ્થાન પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં વાતાવરણ બન્યું છે વરસાદી માહોલમાં માઉન્ટ આબુ સોળે કળાએ ખીલી ઉઠી છે ઝરમર ઝરમર વરસાદના કારણે માઉન્ટ આબુ ના પહાડો રોડ રસ્તા ઉપર મન મગ્ન કરીદે તેવું વાતાવરણ બન્યું છે વરસાદી વાદળો છવાયેલા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પર્યટકો વાદળોમા ફરતા હોય તેવો અહેસાસ માની રહ્યા છે આવું અદભૂત માઉન્ટ આબુ નું વાતાવરણ જોઇએ પર્યટકો મોજ-મસ્તી થી ઝૂમી ઉઠયા છે

અદભુત વાતાવરણ માં પર્યટકો ને મોજ મસ્તી થી ઝુમી ઉઠ્યા

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે જેમાં ઉત્તર ગુજરાતમાં પણ 10 જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારાઆગાહી કરવામાં આવી છે જોકે બનાસકાંઠા જિલ્લા અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાન જિલ્લામાં પણ વરસાદ જોવા મળી છે જેમાં રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર વરસાદી ઝાપટા પડતા માઉન્ટ આબુ પર્યટક સ્થળ પર અલ્હાબાદ વાતાવરણ બન્યું હતું વરસાદી માહોલમાં માઉન્ટ આબુ કળાએ ખીલી ઉઠી છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદથી ચોતરફ વાદળો છવાયેલા હોય તેવી સ્થિતિ જોવા મળે છે અને રસ્તાઓ પર્વતો જોતા સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાંથી મોટાભાગના પર્યટકો રાજસ્થાન માઉન્ટ આબુમાં જતા હોય છે અને આ પળોની મજા માણતા હોય છે પર્યટકો વાદળોમાં ફરતા હોય તેવો અહેસાસ કરતા હોય છે અદભુત વાતાવરણમાં પલટો ની મોજ મસ્તી જૂમી ઉઠ્યા છે જોકે હજુ સુધી માઉન્ટ આબુમા થયો નથી પરંતુ આગામી સમયમાં જો ઉપરવાસ માઉન્ટ આબુમાં સારો વરસાદ પડે તો બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાઈ

Download Our B K News Today App



Related News