શ્રાવણ માસ માં માંસ મટન ની દુકાનો બન્ધ રાખવા આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 12:03:48
  • Views : 310
  • Modified Date : 2022-07-30 12:03:48

 

ડીસા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ મટણ આમલેટનુ વેચાણ બંઘ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી  દુકાનો લારી ઓ બન્ધ કરવાની માંગ  કરી હતી

 

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમા લીન બની આરાધના કરતા હોય છે ત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ભગવાન શિવની આરાધના ઉપાસના કરી ભક્તિમાં લીન થઈ પવિત્ર શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરી શિવ ભગવાનની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જીવ હત્યા બંઘ થાય અને ડીસા શહેરમાં માંસ મટણ કતલખાના આમલેટનું વેચાણ બંઘ કરવા માટે આજરોજ હિન્દુ યુવા સંગઠન એકતા એજ લક્ષ્ય તેમજ કરણી સેના સંગથન દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ સહિત ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાં અને નંગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ડીસા ના ગવાડી વિસ્તાર મીરા મહોલ્લા ફુવારા સર્કલ સહિત જ્યાં જ્યાં માંસ મટણ આમલેટનુ વેચાણ થાય છે તેમજ મુંગા પશુઓની કતલ થાય છે તેને બંઘ કરાવા માટે રજુઆત કરવામાં આવી હતી ...

Download Our B K News Today App



Related News