થરાદ ખાતે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન નો કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-19 12:08:44
  • Views : 234
  • Modified Date : 2021-10-19 12:08:44

 

વિજય દશમી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય દશમી ઉત્સવ યોજાયો હતો થરાદ નગરમાં પથ સંચલન રાજેશ્વર વિદ્યાલયથી નીકળ્યું હતું કૃષ્ણનગર સોસાયટી નરસિંહ નગર પ્રાથમિક શાળા,ચાચર ચોક, બળીયા હનુમાન ચોક,બસ સ્ટેશન થી પરત પથ સંચલન રાજેશ્વર વિદ્યાલય ખાતે  જાહેર કાર્યક્રમ,બૌદ્ધિક અને શસ્ત્ર પૂજન રાખવામાં આવ્યું હતું પથ  સંચલનમાં બહોળી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા...

Download Our B K News Today App



Related News