પાટણવાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ સરસ્વતી તાલુકાનાં વામૈયા ગામે આવતા રથનુ સામૈયુ અને સ્વાગત કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 17:27:31
  • Views : 463
  • Modified Date : 2020-03-01 17:27:31

  • 1વામૈયાના પાટણ વાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ  સરસ્વતી તાલુકા નાં વામૈયા ગામે આવતા વામૈયા ગામના નાયી સમાજ ના ભાઈઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓ ને સામૈયુ કરવામાં આવ્યુ હતું અને માતાજીની આરતી ઉતારી હતી રથ સાથે આવેલ સમાજનાં આગેવાનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે વામૈયા ગામના નાયી સમાજના ભાઈ નાયી રમેશભાઈ શંભુભાઈ નાયી શૈલેષ કુમાર બાબુલાલ નાયી લીલાચંદ શભુભાઈ નાયી કિરણ વેલજીભાઈ નાયી વિર્ષણુભાઈ શંભુભાઈ નાયી શંકરભાઈ ચંદુભાઈ નાયી ભરતભાઇ દશરથભાઈ નાયી વિપુલ પ્રવિણભાઇ (ભાણો) નાયી જયેશ દિનેશભાઈ નાયી સુધીર લીલાચંદ નાયી મેહુલ રમેશભાઈ નાયી હીતેશ લીલાચંદ નાયી મયુર રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. -

Download Our B K News Today App



Related News