બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ પાટણ યુનિ. ખાતે આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 11:56:26
  • Views : 335
  • Modified Date : 2020-06-16 11:56:26

બનાસકાંઠાના વિદ્યાર્થીઓ દ્વારા પાટણ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ વી.સી. મેમ્બરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગામી ૨૫ તારીખે યોજાનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમ-૬ ની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
અત્યારે વિદ્યાર્થીઓના સ્વસ્થ સાથે કોઈપણ પ્રકારના ચેડાના થાય અને વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપી શકે તે ધ્યાનમાં રાખી આગામી સમયમાં પરીક્ષા લેવામાં આવે એવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News