પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના કેસણી ગામે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સેનેટાઇઝ દવાનોછંટકાવ કરવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 18:45:17
  • Views : 446
  • Modified Date : 2020-04-19 18:45:17

સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ચાણસ્મા તાલુકાના કેસણી ગામ દ્વારા ગામ લોકો સુરક્ષિત રહે તે માટે બીજી વાર સેનેટાઇઝ દવાનો છંટકાવ કરવામાં આવ્યો સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી માં ઝઝૂમી રહ્યો છે ત્યારે પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના કેસણી ગામે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સેનેટાઇઝ દવાનો તેમજ પાવડર નોં આખા ગામમાં છંટકાવ કરવામાં આવ્યો હતો . અને ગામની ગટરો પણ સમસ્ત ગામ માં સાફ સફાઇ તમામ કામ કામદાર પાસે કરાવી ને કેસણી ગામના તમામ સહિયારા પ્રયાસથી ગામની અંદર કોરોના  જંગ સામે લડવા સેનેટાઇઝ દવાનો બે વખત છંટકાવ કરવામાં આવ્યો હતો.ગ્રામજનોએ આ કામગીરીથી આનંદ વ્યક્ત કર્યો છે આ સેવાના પ્રસંગે ગામના સરપંચ આશાબેન મહેશકુમાર તેમજ તલાટી પટેલ દર્શનાબેન તેમજ ગ્રામ્ય પંચાયતના તમામ સભ્યો તેમજ ગામના અગ્રણી યુવાનો મહેશભાઇ પટેલ,સહિત ગામના યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહી 

Download Our B K News Today App



Related News