પાટણ (જિ)ના અઘાર ગામે કુંવારીકા માતાજીનો વરઘોડો નીકળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:05:20
  • Views : 472
  • Modified Date : 2019-04-04 11:05:20

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામ ખાતે દર વર્ષે કુંવારીકા માતાજીનો વરઘોડો નવા મંદિરથી જૂના મંદિર સુધી નીકાળવામાં આવ્યો હતો. જે પ્રસંગે સર્વે ગ્રામજનોએ હાજર રહી સાથ સહકાર આપ્યો હતો. આમ એવી પણ લોકવાયકા છે કે જે લોકો આસ્થા તથા શ્રધ્ધા સાથે માનતા માને તો તેવા લોકોની મા કુંવારીકા માતાજી મનોકામના પુરી કરે છે.


Download Our B K News Today App



Related News