પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જુઓ વિડીયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 15:06:20
  • Views : 470
  • Modified Date : 2019-09-21 15:06:20

પાટણ બ્રેકિંગ

- પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી....


સિદ્ધપુરમાં બપોર બાદ મેઘરાજાના આગમનથી જામ્યો વરસાદી માહોલ...


- તાલુકામાં વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદ...


- સિદ્ધપુર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારો માં હાલ વર્સી રહ્યો છે વરસાદ..


- સારો વરસાદ વરસતા ધરતી પુત્રો માં હરખ ની હેલી...


-ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો.….


- તો વાતાવરણ માં પ્રસરી ઠડક...

Download Our B K News Today App



Related News