પાટણમાં મિનરલ પાણીના સેમ્પલ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:04:05
  • Views : 396
  • Modified Date : 2019-12-28 18:04:05

પાટણ ખાતે તાજેતરમાં ચીફ ઓફીસર પાંચાભાઇ માળીએ શ્રીરામ મિનરલ વોટર ફર્મની છકડો રીક્ષાને અટકાવી તેના ચાલક પાસે માન્યતા સહીતના પ્રમાણ માંગતાં તેની પાસે ન હોઇ ડીટેઇન કરાવી હતી જેમાં ગુરૂવારે એફ .એસ.ઓ યુ..આર.રાવલ દ્વારા ફેકટરીના માલિક નેરન્દ્રભાઇ કરશનભાઇ પટેલની હાજરીમાં પાણીના બે સેમ્પલ લઇ લેબોરેટરી ચકાસણી માટે મોકલી આપ્યા હતા.

Download Our B K News Today App



Related News